Friday, 23 May 2014

રજાના દિવસો

તા.3/5/2014 થી તા.8/6/2014 (35 દિવસનાં) સુધીનાં વેકેશન દરમિયાન શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલબલાટ ખુબજ ઓછો થઇ જાય છે જેને કારણે શાળાઓ સુનસાન થઇ જાય છેરજાના દિવસો 

Saturday, 11 January 2014

હેપી મકરસંક્રાંતિ

હેપી મકરસંક્રાંતિ પણ ધ્યાન રાખજો પક્ષીઓનું અને પોતાનું પણ. પતંગ ચગાવજો અને લાડવા ખાજો.




Wednesday, 8 January 2014

વિદ્યાર્થીઓંની ગીર ખાતે પર્યાવરણલક્ષી શિબિર




શ્રી પી એમ સર્વોદય હાઇસ્કૂલ ઉમરાળાનાં વિદ્યાર્થીઓંની ગીર ખાતે પર્યાવરણલક્ષી શિબિર
            ગીર ફાઉન્ડેશન  દ્વારા શ્રી પી એમ સર્વોદય હાઇસ્કૂલનાં ત્રીસ વિદ્યાર્થીઓંની ત્રિદિવસીય તા.31/12/2013 થી તા.02/01/2014 શિબિર ગીર જસાધારનાં ચિખલકુબા  કેમ્પ સાઈંટ પર યોજાઈ ગઈ.